રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
રાજકોટ સહિત ગુજરાત અને દેશભરમાં છેલ્લા ઘણા વખતથી ‘પબજી’ ગેઈમનું વળગણ વધ્યું છે ત્યારે પ્રથમ રાજ્ય સરકાર અને ત્યારબાદ પોલીસ કમિશનરે પબજી ગેઈમ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે છતાં પણ હજુ કયાંક છાનેખૂણે પબજી ગેઈમ રમવામાં આવી રહી છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પબજી અને મોમો ગેઈમ રમનારાઆે પર કાર્યવાહી કરવાના આપેલા આદેશના પગલે શહેરના તમામ પોલીસ ડિવિઝનના સ્ટાફે જાહેર અને ખાનગી સ્થળોએ આવી ગેઈમ રમનારાઆે પર તવાઈ બોલાવી હતી અને રાજકોટ પોલીસ દ્વારા અત્યારસુધીમાં કુલ ઓગણીસ જેટલા શખસોને પબજી ગેઈમ રમતાં ઝડપી લીધા છે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી અલગ-અલગ સ્થળોએ જેવા કે શાળા-કોલેજના ગ્રાઉન્ડ તેમજ જાહેર બગીચાઆે તથા પાનની દુકાને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પોલીસે અત્યારસુધીમાં પબજી ગેઈમ રમતાં કુલ ઓગણીસ જેટલા શખસોની ધરપકડ કરી છે જે લોકો શાળા તેમજ કોલેજ અને પાનની દુકાને તેમજ બેગ બગીચહ માં પબજી ગેમ રમતા લોકોની પોલીસ અટકાયત કરે છે પરંતુ પોલીસ પબજી ગેમ રમતા લોકોને બંધ નાઠીકરાવી શકી હવે પબજી રમવા લોકો ઘરે બેઠા એકબીજા સાથે પબજી રમી રહ્યા છે આગામી સમયમાં જોવું એ રહ્યું કે શું પોલીસ પબજી ગેમ બંધ કરાવી શકે છે કે નહિ

બાઈટ : મનોજ અગ્રવાલ [ પોલીસ કમિશ્નર રાજકોટ ]
0 Comments:
Post a Comment