રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લૂંટનો મામલો એ બનાવ લૂંટનો નહીંપરઁતુ બે શખ્સો વિવાદાસ્પદ યુવતી નેહા પિત્રોડાને શોધવા માટે આવતા હોવાનું આવ્યું સામે હવે જોવું એ રહ્યું કે રાજકોટ પોલીસ આ આરોપીઓ સામે કેવી કડક કાર્યવાહી કરે છે એ તો આગામી સમય જ બતાવશે રાજકોટના એક નામાંકિત બિલ્ડર કે જે હંમેશા કોઈને કોઈ વિવાદ માં સપડાતા રહે છે એ વિવાદાસ્પદ બિલ્ડર કમલેશ રામાણી દ્વારા વિવાદાસ્પદ યુવતી નેહા પિત્રોડાને શોધી અને તેનું મોઢું બગાડવા બે સખ્શોને રૂપિયા દોઢ લાખની સોપારી આપી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ ગુન્હા નો ભેદ ઉકેલવા રાજકોટ શહેર ક્રાઇમબ્રાન્ચ અને ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે સખ્શોની ધરપકડ કરી છે અને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું તેમજરાજકોટ પોલીસે આ ગુન્હા નો ભેદ ઉકેલી નાખ્યો છે આગામી સમયમાં જોવું એ રહ્યું કે રાજકોટ પોલીસ આ ગુન્હા માં વિવાદાસ્પદ બિલ્ડર કમલેશ રામાણી ની ધરપકડ કરે છે કે નહિ

બાઈટ : રવિમોહન સૈની [ ડી.સી.પી ઝોન 1 રાજકોટ ]
0 Comments:
Post a Comment