રિપોર્ટર (અમરેલી) : અશોક મણવર
લાઠી-બાબરા ખાતે આગામી લોકસભાની ચુટણી પુર્વ તૈયારીના ભાગરૂપે જીલ્લા ચુટણી અધિકારી-વ-જીલ્લા કલેકટર શ્રી આયુષ્ય ઓક સાહેબ ની અધ્યક્ષ સ્થાને તાલીમ યોજવામાં આવેલ જેમાં મામલતદાર શ્રી મણાત તેમજ ટી.ડી.ઓ.ની ઉપસ્થિતીમા A.V.M. અને V.V.Pat અંગેનો ઉપયોગ અને તમામ તકેદારી અંગે માહિતગાર કરવા મા આવેલ.. અમરેલી જીલ્લા ના લાઠી-બાબરામા આગામી લોકસભાની ચુટણી પુર્વ તૈયારીના ભાગરૂપે જીલ્લા ચુટણી અધિકારી-વ-જીલ્લા કલેકટર શ્રી આયુષ્ય ઓક સાહેબ ની અધ્યક્ષ સ્થાને તાલીમ સેમીનાર યોજાયેલ જેમાં બહોળી સંખ્યામાં લોકો અધિકારીઓ ઉપસ્થિતિ રહેલ છે ત્યારે લાઠી તાલુકાશાળા મા પ્રાંત અધિકારી શ્રી જોષી સાહેબ ના.ચુટણી અધિકારી આલ સાહેબ તેમજ i.p.s.એ.એસ.પી.પ્રેમસુખ સાહેબ ડેલુ,મામલતદાર શ્રી મણાત તેમજ ટી.ડી.ઓ.ની ઉપસ્થિતીમા A.V.M. અને V.V.Pat અંગે કેવી રીતે ઉપયોગ અને તમામ તકેદારી અંગે માહિતગાર કરવા મા આવેલ આ તકે ચુટણી અધિકારી આયુષ્ય ઓક સાહેબ દ્વારા તાલીમનુ આયોજન કરવામા આવેલ જેમા લાઠી-બાબરા તાલુકાના તમામ ઝોનલ ઓફીસર,સુપરવાઈઝર,બી.એલ.ઓ,બુથ ઓફીસર સહીતના ઓને મતદાન વ્યસ્થિત થાય-ક્ષતિઓન રહે તેવા હેતુ અન્વયે મતદાર યાદીની સંપૂણૅ ચકાસણી કરી તકેદારી રાખવા જીલ્લા ચુટણી તંત્રએ તાકીદ કરવામાં આવેલ હોવાનું રજનીકાંત રાજયગુરુ એ જણાવેલ ....

0 Comments:
Post a Comment