ભચાઉ તાલુકાના લુણવા ગામની કંપની દ્વારા તણાવમાં છોડાતું પ્રદુષિત પાણી

રિપોર્ટર (કચ્છ) : ધનસુખ ઠક્કર
                             ભચાઉ તાલુકાના લુણવા ગામ નજીક આવેલી સુમંગલમ કંપની દ્વારા તળાવમાં પ્રદુષિત ગંદુ પાણી છોડવામાં આવેછે જેના કારણે ગાયો-ભેંસોના તળાવમાં પાણી પીવાથી પશુઓનું દુધ બળી જતું હોવાની રાળ પશુપાલકો દ્વારા ઉઠવા પામીછે સાથે સાથે આ પ્રદુશિત પાણી પીને પશુઓના મરણ થવાના કિશાઓ પણ વધતા જતા હોઇ જીવદયા પ્રેમી ઓ પણ આ બાબતે આગળ આવે તેવી માંગ પશુ પાલકો દ્વારા ઉઠી રહી છે. જે બાબતે ગુજરાત પોલ્યુશન બોર્ડે તાત્કાલિક અસરથી પગલાં ભરી અબોલા જીવોને થઇ રહેલી તકલીફ વિશે માનવીય અભિગમ અપનાવી કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.


                        

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment