રિપોર્ટર (છોટાઉદેપુર) : ચમાયડાભાઈ રાઠવા
છોટાઉદેપુર જિલ્લો આદિવાસીઓનો પ્રણય પર્વ! એટલે કે છોટાઉદેપુરના આદિવાસીઓનો ખુબજ અગત્ય ના મેળા હોળીના તહેવારમાં 14 માર્ચ થી 25માર્ચ સુધી વિવિધ આદિવાસી વિસ્તારોમાં ભગોરીયા મેળાઓ ઉજવાય છે. આખા છોટાઉદેપુર માં લગભગ ધણી જગ્યાઓ ભગોરિયા મેળાઓનું આયોજન થાય છે.હોળી પૂર્વેના ૧૦ દિવસથી ચાલતા આ મેળાઓ હોળીના દિવસ સુધી ચાલે છે.ભગોરિયા મેળાઓમાં આદિવાસી યુવક-યુવતીઓ સજીધજીને તૈયાર થઈને મેળામાં ભાગ લેવા આવે છે. પરંપરા મુજબ એક જ ગામની યુવતીઓ એક સરખા જ ડ્રેસ પહેરીને આવે છે. મેળાઓમાં યુવક-યુવતીઓ ઢોલના ધાપે પરંપરાગત નૃત્ય (નાચણું) કરે છે. છોટાઉદેપુર(શનિવાર નો ભગુરિયા મેળો)મેળામાં લોકો ડોલ,વાંસળી વગાડીને કે નાચણું કરતા હોય છે.આજ રોજ છોટાઉદેપુર ખાતે આદિવાસી સમાજ ના પરંપરાગત રીતે દર વર્ષે ઉજવાતા ભંગુરિયો ના મેળા મા રામ ઢોલ સાથે સમાજ ના યુવા અને ઉત્સાહી સાથી ભાઈઓ સાથે દદુડિયા(નુત્યૅ) નો મન ભરીને આનંદ ઉઠાવ્યો.

0 Comments:
Post a Comment