શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ધુળેટીના તહેવારનું જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.

રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા 
                             ધુળેટીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. જે જાહેરાનામામા રાહદારીઓ પર રંગ ઉડાડવા પર પ્રતિબંધ લાદવામા આવ્યો છે. તો સાથે જ કોઈને અડચણ રૂપ ન થાય તે પ્રકારે ધુળેટીનો તહેવાર ઉજવવા તાકીદ કરવામા આવી છે. તો સાથે જ જો કોઈ પણ શહેરીજન જાહેરનામાનુ ઉલ્લંઘન કરતા ઝડપાશે તો તેના વિરૂધ્ધ કલમ 135 હેઠળ શિક્ષાત્મક પગલા લેવામા આવશે.
 બાઈટ ;- મનોજ અગ્રવાલ - પોલીસ કમિશ્નરરાજકોટ

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment