રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
રાજકોટ મોરબી હાઈવે પર માધવન પાર્ટી પ્લોટમાં બે દિવસ પૂર્વે યુવકની હત્યા નો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ચાર શખ્સોને જેલનાં સળિયા ગણતા કરી દીધા છે. મંડપ સર્વિસના ધંધા માં રૂપિયા ની લેતી દેતી મામલે મારા મારી આરોપી દ્વારા યુવકની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ રાજસ્થાન ના બાંસવાડા જીલ્લા ખાતે થી ચારેય શખ્સોને દબોચી લીધા છે.રાજકોટ પોલીસનાં સકંજામાં ઉભેલા આ શખ્સોને જૂઓ. શખ્સોનું નામ છે વિનોદ ઉર્ફે દિનેશ ડીંડોર, લક્ષ્મણ ઉર્ફે લખો ગરાસીયા , કાળુભાઈ ચનળા અને શૈલેશ ઉર્ફે શૈલો ડીંડોર. આ તમામ આરોપીઓ રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના વતની છે. આ તમામ શખ્સો પર આરોપ છે તેનાજ મિત્ર ની હત્યા નીપજાવવાનો.. રાજકોટ મોરબી હાઇવે પર માધવન પાર્ટી પ્લોટ માં મંડપ સર્વિસ નું કામ કરતા આશખ્સો દ્વારા સાથી કર્મચારી મિત્ર અને ભાગીદાર મહેશ ઓળકિયા ને બે દિવસ પૂર્વે રાત્રીના સમયે માર મારી હત્યા નીપજાવી હતી અને બાદમાં પીલોર સાથે બાંધી દેવામાં આવ્યો હતો અને બાદમાં ચારેય આરોપી રાજસ્થાન પોતાના વતન તરફ નાસી ગયા હતા. આરોપીઓ પોતાના વતન તરફ ગયા હોવાની માહીતી આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓને દબોચી લીધા હતા.. પોલીસનાં કહેવા મુજબ, આરોપીઓ રાજસ્થાન થી રાજકોટ મંડપ સર્વિસ ના ધંધા અર્થે છેલ્લા ૩ માસથી આવ્યા હતા તમામ મિત્રો સાથે મળી અહિયાં માધવન પાર્ટી પ્લોટ ખાતે મંડપ નું કામ કરતા હતા.. તમામ આરોપી ને મૃતક મહેશ પાસેથી મજુરી ના અંદાજીત ૧ લાખ ૭૦ હજાર રૂપિયા લેવાના હતા જે વારંવાર માંગવા છતાં ચૂકતે ન કરતા આરોપી પાસે જમવા માટે રૂપિયા પણ ન વધતા ઉસ્કેરાયેલ ચારેય મિત્રો સાથે મળી મહેશ ને માર મારી હત્યા નીપજાવી હતી. હત્યા નિપજાવ્યા બાદ આરોપી એ મૃતક ને મોઢે અને હાથ પગ કપડું બાંધી રાજકોટ થી અમદાવાદ અને અમદાવાદ થી રાજસ્થાન એસટી બસ મારફત વતન પહોચ્યા હોવાનું સામે આવ્યું છે.. પોલીસ પુછપરછમાં આરોપીઓએ હત્યાની કબુલાત આપતા પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે.રાજકોટમાં હત્યા નીપ્જાવવી એ હવે સામાન્ય બાબત બની ગઈ છે.. રૂપિયા ની લેતીદેતી મામલે રાજસ્થાન ના ૪ શખ્સોએ સાથી કર્મચારી ને મારમારી હત્યા નીપજાવી હતી..જોકે પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓને જેલનાનાં સળીયા ગણતા કરી દીધા છે..

બાઇટ - મનોજ અગ્રવાલ (પોલીસ કમિશ્નર - રાજકોટ)
0 Comments:
Post a Comment