અમરેલી જીલ્લા ના રાજુલા મા છતડીયા રોડ પર એક વિજ ટીસી પર અચાનક આગ ભભૂકી ઉઠેલ

રિપોર્ટર (અમરેલી) : અશોક મણવર 
                              અમરેલી જીલ્લા ના રાજુલા માં છતડીયા રોડ પર આવેલ મારૂતિ નગર સામે આવેલ એક પી.જી. વી.સી.એલ ના વિજ ટીસી માં શોર્ટ શર્કીટ ના કારણે લાગી આગ ભભૂકી ઉઠેતા અફડાતફડીનો માહોલ જોવા મળેલ છે ત્યારે હાલ ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવાયેલ છે તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ શહેરી વિસ્તાર આવેલ  વિજ ટીસીઓ ને ચારે બાજુ જે ગ્રીલ લગાવવા માંઆવે છે  જેથી કોઈને વિજ કરંટનો લાગે તેમજ પશુ પ્રાણીઓ પણ વિજ શોર્ટ નો ભોગ ન બને તે માટે વિજ પોલની આજુબાજુ ગ્રીલ દ્વારા બંધ રાખવામાં આવે છે તેમજ હાલ તો રાજુલા ફાઇર ફાઈટર ઘટના સ્થળે પહોસી આગ ને કાબુમાં લેવાતા લોકોએ રાહનો દમ લીધેલ હોવાનું  વિરજી શિયાળે જણાવેલ....

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment