વ્યારા:
વ્યારા પોલીસ સ્ટાફના જવાનોએ દારૂના ગુનામાં છેલ્લા બે માસથી ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજરોજ વ્યારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.એમ.અમીન સ્ટાફના માણસો સાથે વ્યારા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પીએસઆઈ પી.એમ.અમીનને ખાનગી રહે મળેલ બાતમીના આધારે ચીખલી પોલીસ સ્ટેશનના થર્ડ ગુ.ર.નં.20/2019 પ્રોહી એક્ટ કલમ-65એઈ,98(2) મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી અનીલભાઈ વિનોદભાઈ ઢોડીયા પટેલ રહે,સિંગી ફળિયું,વ્યારા-તાપી ને વ્યારા રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડી તેને સીઆરપીસી કલમ 41(1) આઈ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

0 Comments:
Post a Comment