*ભચાઉ શહેર મધ્યે બ્રાહ્મીન સોશિયલ ગ્રુપ દ્વારા પાચામો સમૂહ લગ્ન મહોત્સવ આયોજન કરવા મા આવ્યું*

રિપોર્ટર (કચ્છ) : ધનસુખ ઠક્કર
                                 ભચાઉ શહેર મધ્યે બ્રાહ્મીન શોશીયલ ગ્રુપ દ્વારા પાંચમાં સમુહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે દિપ પ્રાગટય કરતા પ. પુ. ભગવતગીરી બાપુ મહંત શ્રી ગીરનારી આશ્રમ સામખીયાળી,  પ. પુ. કૃષ્ણાનંદજી બાપું, પ.પુ. બાલમુંકદ સાસ્ત્રી, પ. પુ. અશ્વિનભાઈ સાસ્ત્રી,પ. પુ. નવલશંકરભાઈ સાસ્ત્રી,પ.પુ. ભાનુપ્રસાદ ( હનુમાનધામ કટારીયા ) પ. પુ. હરેશભાઈ જોષી , ના કર કમલોથી દીપ પ્રજવલિત થયો હતો.  આ સમુહ લગ્નોત્સવ માં પાંચ નવદપંતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.આ અવસરે બ્રહ્મમ સમાજના આગેવાન શ્રી બીપીનભાઈ દવે, શ્રી દિલીપભાઈ ત્રિવેદી , કિરીટભાઈ સોમપુરા, અનીલભાઈ જોષી,  મિનાક્ષીબેન ભટ્ટ, કૈલાસબેન ભટ્ટ, પ્રદીપ જોષી, જગદીશભાઈ પંડયા, ગીરીશભાઈ જોષી, અનીરુધભાઈ હર્શ, હીરાલાલભાઈ ગોર , ચેતન રાવલ, વિપુલભાઈ મહેતા, રાજેન્દ્રભાઈ રાવલ, વજેરામભાઈ, ગૌતમભાઈ ગોર, તેમજ સૌ મહેમાનો દ્વારા નવદપંતિઓને આશીર્વાદ આપ્યા હતા.  
                                           

આચાર્ય તરીકે શાસ્ત્રી શ્રી લાલા મહારાજ દ્રારા મંત્રોચારથી વિધી વિધાન કરવામા આવ્યું હતું  આ અવસર પર ગાંધીધામ ભચાઉ ના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જનકસિંહ જાડેજા, નગર સેવાસદન ના અધ્યક્ષ શ્રી કુલદીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, વાઘજી છાંગા, ગંભીરસિંહ જાડેજા, ઉપસ્થીત રહી આ કાર્ય ને બિરદાવ્યું હતું.



                                              આ સમૂહ લગ્નત્સોવ ને યશસ્વી બનાવા માટે પોતાનું વિષેસ દાન આપનાર દાનવિર ૫૧૦૦૦/ દાતા શ્રી ધરમશીભાઇ પંડયા  (ધમડકા), ૩૬૦૦૦/ ના દાતા મનસુખલાલ મણીશંકર રાજગોર ( ભચાઉ ), ૨૧૦૦૦/ ના દાતા સ્વ. નટવરલાલ અમૃતલાલ જોષી - ભચાઉ, ૨૧૦૦૦/ બળદેવભાઈ દેવશંકરભાઈ રાજગોર - ફતેગઢ, પત્રીકાના દાતા ગં.સ્વ. પાર્વતીબેન લક્ષ્મીશંકર નાકર પરીવાર (ત્રંબો), સાઉન્ડ ના દાતા સ્વ. સુરેશભાઈ મોહનલાલ મઢવી (ભચાઉ), તેમજ સૌ દાતાઓના સમીતી દ્વારા  સ્વાગત કરવામા આવ્યું હતું.  
                                           આ સમુહ લગ્નને સફળ બનાવા માટે સમિતિના અધ્યક્ષ ઉમીયાશંકર જોષી, વિકાસ રાજગોર, વિશનજીભાઈ જોષી, દિપક રાજગોર, ભરત પંડયા, ધીરજભાઈ જોષી, જીગર જોષી , વિપુલ રાજગોર, રમેશ પાંડે, રમેશભાઈ જે જોષી, હીતેષભાઈ જોષી, અંકીત પંડયા, હરેસ રાજગોર,  દિનેસભાઈ રાજગોર, નરોતમભાઇ જોષી, મનુભાઈ જોષી, સોમનાથભાઈ વ્યાસ, મહીલા મંડળના પ્રભાબેન જોષી, કલાવંતીબેન જોષી, પ્રવિણાબેન રાજગોર, રસીલાબેન દવે, રમીલાબેન પંડયા, જાગૃતીબેન રાજગોર, ડમુબેન જોષી, વિગેરે  આગેવાનો સહયોગી બન્યા હતા.  સંચાલન તથા  આભાર વિધિ  વિકાસભાઈ રાજગોરે કરી હતી.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment