અમરેલી જીલ્લા ના રાજુલા પાસેના મજાદર ગામે કાગ એવોર્ડ એનાયત કરવામાં આવેલ

રિપોર્ટર ( અમરેલી) : અશોક મણવર
                               જુલા પાસેના મજાદર ગામે પૂજ્ય મોરારીબાપુ દ્વારા આયોજનથી કાગ એવોડ દર વરસની જેમ આ વર્ષે પણ કાગધામ ખાતે કાગ એવોડનું આયોજન  કરવામાં આવેલ જેમાં પૂજ્ય મોરારીબાપુ સહિત નામાંકીત કવિઓ સાયરો તેમજ કલાકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલ છે ત્યારે કાગ એવોડ થી સન્માનિત કરવામાં આવેલ...
                                 અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના મજાદર ગામે પૂજ્ય મોરારીબાપુ દ્વારા  કાગ એવોડ દર વરસની જેમ આ વર્ષે પણ કાગધામ ખાતે કાગ એવોડ નું આયોજન કરવામાં આવ્યુ જેમાં પૂજ્ય મોરારીબાપુ સહિત નામાંકીત કવિઓ સાયરો તેમજ કલાકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલ છે ત્યારે આ કાગએવોડ માં કવિ ત્રાજપર. વસંત ગઢ્વી.કીર્તિદાન ગઢવી .રધુરાજસિંહ હાડા. તેમજ આકાશવાણી રાજકોટ ને કાગ એવોડ થી સન્માનિત કરવામાં આવેલ  તેમજ કવિ સંમેલન પણ યોજવામાં આવેલ  એવોડ ની સાથે સાથે એક લોક ડાયરનું ભવ્ય આયોજન પણ કરવામાં આવેલું જેમાં નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ અને આ  કવિઓ ચારનો ગઢવી ઓ ખાસ ઉપસ્થિત રહેલ છે ત્યારે  પૂજ્ય મહાત્મા ગાંધી જી 150 જન્મ જયનતિ નિમિતે કાગબાપુ ની કવિતા માં થી પ્રગતતા ચરિત્ર તેમજ ચારિત્ર્ય સંદર્ભે ગુજરાતી સાહિત્ય કાર તેમજ વિદ્વાન સતીશ વ્યાસે ને કલધાર આર્ય એ રજુ કરેલ...કાગના ફળિયે કાગની વાતો આ કાર્યક્રમ ખુબજ સફળ રહેલ હોવાનું શિયાળ વિરજીભાઇએ જણાવેલ....

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment