રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર
> ચોટીલા પાસે આવેલ ઢેઢુકી ગામ પાસે અકસ્માત સર્જાયો
> અમદાવાદ તરફ થી રાજકોટ આવતી કાર ને નળ્યો અકસ્માત
> અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત
> ત્યારે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી
> હાલ મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા
0 Comments:
Post a Comment