રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
ડર્ટી પોલીટીકસ છે તેવી ટીકા કરનારા સમાજમાં ઘણા છે. પણ આપણે શિક્ષિણ લોકો જ રાજકારણથી દૂર રહીશું તો કેવી રીતે રાજકારણને જાણી સુધારી શકશું’ આ શબ્દ છે ખ્યાતી પ્રાપ્ત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને તાજેતરમાં જ રાજકારણમાં પ્રવેશ કરી ભાજપમાં જોડાનાર રીવાબા જાડેજાના.ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને કરણી સેના ગુજરાતના અધ્યક્ષા રીવાબા જાડેજા ભાજપમાં જોડાતા રાજકારણની ચર્ચામાં ગરમાવો આવ્યો છે.

0 Comments:
Post a Comment