આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના વિરનગર ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી

રિપોર્ટર (આટકોટ) :  કરશનભાઈ બામટા
                                           રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ નાઓની સુચના અન્વયે એલ.સી.બી. પો.ઇન્સ શ્રી એમ.એન. રાણા તથા પો.સ.ઇ શ્રી એચ.એ. જાડેજા તથા સ્ટાફ જસદણ – આટકોટ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ હકીકત આધારે વિરનગર ગામમાં હનુભાઇ દિલીપભાઇ વાળા રહે. વિરનગર વાળાના કબજા ભોગવટા વાળી ઓરડીમાંથી વિદેશી દારૂ પકડી પાડેલ છે.

💫 *કબજે કરેલ મુદૃામાલ:-* 💫
 
(૧) પાટૅી સ્પેશીયલ પેટી - ૧૦૩, બોટલ નંગ – ૧૨૩૬ કિ.રૂ. *૩,૭૦,૮૦૦/*
(૨) બ્લુ મૂન પેટી - ૧૬, બોટલ નંગ – ૧૯૨ કિ.રૂ. *૫૭,૬૦૦/*- મળી
*કુલ મુદૃામાલ પેટી નંગ – ૧૧૯ કુલ બોટલ નંગ – ૧૪૨૮ કુલ કિ.રૂ. ૪,૨૮,૪૦૦/-* 

💫 *કામગીરી કરનાર ટીમ* 💫
 
*(૧) પો.ઇન્સ શ્રી એમ.એન. રાણા*
*(૨) પો.સ.ઇ શ્રી એચ.એ. જાડેજા*
*(૩) પો.હેડ કોન્સ રમેશભાઇ બોદર*
*(૪) પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા*
*(૫) પો.કોન્સ. દિવ્યેશભાઇ સુવા*
*(૬) પો.કોન્સ. રહીમભાઇ દલ*
*(૭) પો.કોન્સ. બાલકૃષ્ણ ત્રિવેદી*
*(૮) ડ્રા. પો.કોન્સ. ભીખુભાઇ ગોહીલ*
*(૯) પો.કોન્સ. નરેન્દ્રભાઇ દવે* 

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment