માણાવદર મા શહિદ ભગતસિંહ રાજયગુરૂ અને સુખદેવ ની શહાદત ને શ્રધ્ધાંજલી અપઁણ કરાઇ

રિપોર્ટર (માણાવદર) : કિરણ સોંદરવા 
દેશ ને માટે પોતાના પ્રાણ ની આહુતી આપનારા અને આજ ના દિવસે ફાંસી પર હસતા હસતા પ્રાણ દેનારા ઓ ને સમગ્ર ભારત મા શહાદત થયેલા આ ત્રણેય વિરલા ઓ ને આજે શ્રધ્ધાંજલી અપઁણ કરાઇ ..આ સાથે માણાવદર મા પણ ઇન્કલાબ જીંદાબાદ ના નારા સાથે રેલી યોજી ને માણાવદર ના મુખ્ય ચોક ગણાતા બાબા સાહેબ ની પ્રતિમા એ કેન્ડલ સળગાવી ને શહિદો ને યાદ કયાઁ હતા..આ તકે માણાવદર અને બાંટવા તેમજ ગ્રામ્ય વિસ્તાર ના યુવાનો જોડાયા હતા અને દેશ ને ભ્રષ્ટાચાર ના ભરડા માંથી બહાર લાવ વા નો સંકલ્પ કયોઁ હતો..આ વિસ્તાર તમામ આગેવાનો વડીલો અને યુવાનો એ હાજરી આપી હતી
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment