ઉના તાલુકા ખાતે વીર શહિદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ તેવા ૨૩/માર્ચ/૧૯૩૧ ના આપના દેશ માટે શહીદ થયા હતા તેથી તેવા વીર શહીદો ને આજે ભાવ ભીની શ્રધાંજલિ

રિપોર્ટર (ઉના) : ધર્મેન્દ્ર વઘાસીયા 

ઉના તાલુકા ખાતે વીર શહિદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ તેવા ૨૩/માર્ચ/૧૯૩૧ ના આપના દેશ માટે શહીદ થયા હતા તેથી તેવા વીર શહીદો ને આજે ભાવ ભીની શ્રધાંજલિ શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયા ગૌરાંગ પર્વત ગોસ્વામી (ગુજરાત પ્રમુખ),
વિશ્વહિન્દુ પરિષદ રામજી ભાઈ પરમાર,
ભગવા રક્ષા દળ , બજરંગ દળ,ઉના
ગૌ રક્ષા દળ -મોનપરીયા સાહેબ ઉના,
અભિનવ ભારત  ઉના,
અખિલ ભારત હિન્દૂ મહાસભા -રઘુભાઈ  પ્રમુખ ઉના,

નરેન્દ્ર મોદી વિચાર મંચ , ઉના. દ્વારા આપવા માં આવી હતી

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment