ઝુંડાલ ગામના સ્વામિનારાયણ મઁદિર માં શનિવારે ભક્તો ની ભીડ જોવા મળી હતી

 રિપોર્ટર (ગાંધીનગર) : મયુર પંચોલી 


 ઝુંડાલ ના સ્વામિનારાયણ મઁદિર માં શનિવારે નાના મોટા એમ બધા લોકો હાજર રહી ખુબજ ભક્તિ ભાવથી આરતી માં હાજરી આપી અને પ્રસાદ ની મજા માણી હતી.  લોકોમાં એક અનોરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment