*કચ્છમાં હાલે પ્રવર્તી રહેલા હવામાનથી લોકો થઈ રહયાં છે પરેશાન*

રિપોર્ટર (કચ્છ) : બિમલ માંકડ સાથે ધનસુખ ઠક્કર
કચ્છમાં હાલે વિષમ હવામાનથી લોકો પરેશાન  થઈ રહ્યા છે અને લોકો ઠંડીમાં ગરમીનો અહેસાસ કરી રહ્યા છે દિવસના ૩૦ ડીગ્રી અને રાત્રે ૧૫ થી ૧૭ ડીગ્રી નીચે તાપમાન આવી જવાને કારણે  લોકો ઠંડીમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે વિષમ હવામાંન દિવસભર ગરમીથી બેચેની અનુભવે છે અને રાત્રે ફૂંકાતા ઠંડા પવન અને ઠંડીથી થર થરે  હવે દિવસભર એર કન્ડિશન અને પંખા ઓ ચાલુ થઈ ગયા છે બે ઋતુ થવાથી માંદગીમાં શાંતિના પ્રમાણમા પણ પણ વધારો થયો છે ગઇ કાલ થી બે દિવસ ગરમી સાથે વાદળછાયું વાતાવરણ રહેશે તેવું હવામાન  શાસ્ત્રી રાકેશકુમારે  જણાવ્યું જણાવ્યું હતું.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment