નવનિયુક્ત મંત્રીશ્રી ને કચ્છના પ્રવેશ દ્વાર ભચાઉ મધ્યે સન્માનિત કરાયા

રિપોર્ટર (કરછ) : ધનસુખભાઇ ઠક્કર
                       કચ્છ શત્રિય સમાજના પ્રમુખ અને માંડવી મુન્દ્રા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ની આગેવાનીમાં ભચાઉ શહેર ભાજપ તાલુકા ભાજપ તેમજ ભચાઉ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા જામનગર વિસ્તારના ધારાસભ્ય નવનિયુક્ત રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજાની વરણી થતા ભચાઉ શહેર મધ્ય તેમનો સન્માન કરવામાં આવ્યું હતું
         જેમાં શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા  પરિવારના ભચાઉ નગરપતિ કુલદીપસિંહ જાડેજા, વનરાજ સિંહ જાડેજા (રોટરી) સાથે પ્રદેશ ભાજપ અગ્રણી અરજણભાઈ રબારી શહેર ભાજપ પ્રમુખ ઉમિયા શંકર મહારાજ ભાડાના પૂર્વ ચેરમેન વિકાસભાઇ રાજગોર અરવિંદસિંહ જાડેજા આધોઈ સાથે વિવિધ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ હાજર રહી નવનિયુક્ત મંત્રીશ્રીને તલવાર ભેટ આપી કચ્છી પાઘડી પહેરાવી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.






Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment