રાજકોટ જીલ્લાના તમામ તાલુકામા કિશાનસંઘના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંઘાવ્યો

રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા 
                   લોકસભાની ચુટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ અલગ અલગ ક્ષેત્રના લોકોને વિરોધ અને માંગમા વઘારો થતો જોવા મળે છે આજે રાજકોટ જીલ્લાના તમામ તાલુકામા કિશાનસંઘના આગેવાનોએ ભારે સુત્રોચ્ચાર કરીને પોતાના વિરોધ નોંઘાવ્યો હતો ..ખેડુતોને અલગ અલગ પ્રશ્નોને લઇને કિશાન સંઘના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંઘાવ્યો હતો..પાક વિમો,અને સુજલામ સુફલામ યોજના હેઠળ 480 ડેમોને તાત્કાલિક મંજુરી આપવામા આવે તેવી માંગ ખેડુત આગેવાનોએ કરી હતી..જો ખેડુતોની માંગ નહી સંતોષાય તો આવતા દિવસોમા મતદાનનો બહીષ્કાર ની ચિમકી ખેડુત આગેવનો એ ઉચ્ચારી હતી.
બાઇટ : ભુપતભાઇ પટેલ [ તાલુકા પ્રમુખ ,ભારતીય કિશાન સંઘ રાજકોટ ]

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment