રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર
> જેમાં ચૂડાના બે ડમ્પર અને લીંબડીના ચાર ડમ્પર એમ મળી કુલ છ ડમ્પર થઈ લાખો રૂપિયાનાં દારૂનો નાશ કરવામાં આવ્યો
> ત્યારે આ સમયે લીંબડી ડેપ્યુટી કલેક્ટર , લીબડી ડી.વાય.એસ.પી , તથા ચુડા અને લીબડી પી.એસ.આઈ તેમજ પોલીસ સ્ટાફની હાજરીમાં લાખો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો
> આ સમયે દારૂની બોટલો બીયરનો પથારો પાથરી ઉપર રોડ રોડર ફેરવી તમામ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો

0 Comments:
Post a Comment