રિપોર્ટર (અબડાસા) : મહેશ જે.ગોસ્વામી
અબડાસા અમલદાર ની મેજીસ્ટરની કચેરીએ લેડીસ ટોયલેટ નલિયા મુખ્ય મથક આવેલા મામલતદાર કચેરીમાં આવેલ વોસ રૂમ ને ઘણા સમયથી તારુ મારેલ હોવાથી અરજદાર સ્ત્રી અને પરેશાન વેઠવી પડે છે મામલાદાર કચેરીમાં દસ્તાવેજ ઓફિસ ઈ-ધરા આધારકાર્ડ ની કામગીરી મધ્ય ભોજન શાખા આટલા ડી પાટે મે આવેલ છે જેન્સ ટોયલેટ ખુલો લખવામાં છે અને સ્ત્રીઓ માટે પણ નીચે લટકતું તાડુ જોવા મળે છે સ્ત્રી ઓ માટે બાથરૂમ ને તાળું શું કામ કારણ દિવ્યભાસ્કર પ્રતિનિધિએ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ સ્ત્રીઓના બાથરૂમ ના જુના પોટલા અને ભંગાર પડેલ છે જુના કાગડો રાખેલ છે ઘણા સમયથી તાડુ જ મારેલ છે અરજદારો ત્યાં સુધી કરેલા લાવ્યા આનુ કાંઈ કરો

0 Comments:
Post a Comment