રાજકોટ મ્યુનસીપલ કોર્પોરેશનના ખાસ બોર્ડ નો કોંગ્રેસ દ્વારા બહિષ્કાર

રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
                                                આજે રાજકોટ મ્યુનસીપલ કોર્પોરેશનનું ખાસ બોર્ડ મળિયું હતું.... મેયર બીના બહેન આચાર્યની અધ્યક્ષતામાં મળનાર બોર્ડમાં નાનામૌવા ટીપી સ્કીમમાં જમીન હેતુફેર સહિત કુલ 18 દરખાસ્તોને સરવાનું મતે મંજુર કરી હતી....આજે મળેલી  બોર્ડની બેઠક માત્ર 2 જ મિનિટમાં પજો કે કોંગ્રેસ દ્વારા આ બોર્ડનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો...કોંગ્રેસના વિપક્ષના નેતા વશરામ સાગઠિયા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો મેં scwsની જે દરખાસ્ત હોય આ દરખાસ્ત મુજબ આ જગ્યા પછાત વર્ગના લોકોને ફાળવવાની હોય છે ...જો કે ભાજપના નેતા ત્યાં રહેતા હોય જેથી  આ જગ્યા જો પછાત વર્ગના લોકોને ફાળવવામાં આવે તો તેમની જગ્યાના ભાવ ન ઘટે એટલા માટે આખરી ટીપીમાંથી ફેરફાર કરવામાં આવ્યો હતો...અને એ જગ્યા ગાર્ડન માટે ફાળવવામાં આવી હતી..જેથી કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા રજા રિપોર્ટ મૂકી બહિષ્કાર કરવામાં આવ્યો હતો..જો કે શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીએ કોંગ્રેસના બહિષ્કાર ની નિંદા કરી હતી..તેમને જણાવ્યું હોતું કે લોકોએ તેમને ચૂંટીને મોકલીયા છે તો એમણે બોર્ડના હાજર રહી ચર્ચા કરવી જોઈએ
બાઈટ:કમલેશ મીરાણી પ્રમુખ શહેર ભાજપ



Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment