હવે ઓસ્કાર એવોર્ડ્ઝની સેરેમની દરમિયાન આ એક્ટ્રેસ અને આ પ્રોડ્યૂસર અકસ્માતે મળી ગયા હતા. એ સમયે તેમણે ભવિષ્યમાં સાથે કામ કરવા વિશે વાતચીત કરી હતી. એક સોર્સે જણાવ્યું હતું કે, ‘ગુનીત અને પ્રિયંકા રિસન્ટલી લોસ એન્જેલસમાં મળ્યા હતા અને તેમણે એક પ્રોજેક્ટ બાબતે ટૂંકી વાતચીત કરી હતી. અને તેઓ બંને કોલોબ્રેશન માટે આતુર છે.’
Subscribe to:
Post Comments
(
Atom
)

0 Comments:
Post a Comment