રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
રાજકોટપીડીએમ કોલેજ પાસેની ઘટનાનો મામલો...વિદ્યાર્થીનિની છેડતી મામલે મહિલા દ્વારા મારવામાં આવ્યો હતો માર ...રીક્ષા ચાલકની મહિલાએ જાહેરમાં કરી હતી ધોલાઈ....મલાવીયા પોલીસે આરોપી રિક્ષા ચાલકનું કાઢ્યું સરઘસ...પોલીસે આરોપીઓની સરભરા કરી જાહેરમાં માફી મંગાવી...આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ રાજકોટના હાર્દ સામા ગોંડલ રોડ પર આવેલ પીડીએમ કોલેજ નજીક છેડતીનો બનાવ સામે આવ્યો છે એક શખ્સ દ્વારા યુવતીની છેડતી કરતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જો કે માલવીયાનગર પોલીસ દ્વારા આ શખ્સ ને ગણતરીની કલાકોમાં ધરપકડ કરી તેનું રિકન્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને કાયદાનુભાન કરાવવામાં આવ્યું હતું તેમજ જાહેરમાં ઉઠક બેઠક કરવામાં આવી હતી અને લોકોની માફી મગાવવામાં આવી હતી

0 Comments:
Post a Comment