રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સિન્ડિકેટની બેઠક મળી હતી અને તેમાં ઇતિહાસ ભવનના અધ્યાપકોની નિમણૂકમાં વગેવાવણા થયાના વિવાદાસ્પદ પ્રકરણમાં કોઈ નિર્ણય લેવાયો નહોતો હાઇકોર્ટમાં આ કિસ્સા માં ત્રણ સપ્તાહમાં નિર્ણય લેવા માટેનો અગાઉ આદેશ આપ્યો હતો પરંતુ આ પ્રકરણમાં રીત દાખલ કરાતા અને હાઇકોર્ટે સ્ટે આપતા આજની સિન્ડિકેટ ની બેઠકમાં તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી
> ચોઇઝ બેઇઝ ક્રેડિટ સિસ્ટમ (સીબીસીએસ ) અંતર્ગત ચાલતા અભ્યાસક્રમોમાં એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા દિન - પ્રતિદિન વધારો થઇ રહ્યો છે અને તેમની પરીક્ષા લેવાનું યુનિવર્સીટી ના સતાવાળાઓ માટે પડકારરૂપ તથા મુશ્કેલીભર્યું બની ગયું છે

> તે ઉપરાંત દર 6 મહિને આવા વિદ્યાર્થીઓની સેમેસ્ટર સિસ્ટમ મુજબ પરીક્ષા લેવાના બદલે વર્ષમાં એકજ વખત પરીક્ષા લેવાનો નિર્ણય સિન્ડિકેટની આ બેઠક માં લેવાયો છે જોકે અબ્યાસક્રમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાયો નથી
> આ પ્રકારના નિર્ણયના કારણે યુનિવર્સીટીના ખર્ચમાં મોટો ફાયદો થવાની અપેક્ષા રાખવામાં આવે છે
0 Comments:
Post a Comment