રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર
> હાલ જ્યારે ગુજરાતભરના સફાઇ કામદારોએ પોતાની પડતર માંગણીઓ ને લઈને હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પણ સફાઈ નહીં કરવાની ચિમકી સફાઈ કામદારોએ ઉચ્ચારી છે
> સરકાર દ્વારા પોતાની પડતર માંગણીઓ જેવી કે છઠ્ઠા પગારપંચ, રોજમદાર સફાઇ કામદારોને કાયમી કરવા, જેવી અલગ અલગ પ્રકારની માંગણી જ્યાં સુધી પુરી કરવામાં નહીં આવે ત્યાં સુધી શહેર ની સફાઈ નહીં કરવાની ચિમકી ઉચ્ચારી હતી
> ત્યારે આ બાબતે કોઇ પ્રકારની અઘટિત ઘટના ઉભી નાં થાય માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
0 Comments:
Post a Comment