આટકોટ સર્વ જન હિતાય દ્વારા સર્વ જ્ઞાતિ 17નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં

રિપોર્ટર (આટકોટ) : કરશનબામટા 
                                 આટકોટ કોટડા પીઠા ગામે આટકોટ સર્વ જ્ઞાતિ ના સમુહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 17નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં લગ્નો નાં આચાર્યો આશીષભાઈ ભટ્ટ અને તેની ટીમ દ્વારા લગ્ન વિધિ કરવામાં આવી હતી તેમજ પુલવામા ૪૪ જેટલા શહીદોને બે મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવા આવી હતી શાળા નાં બાળકો દ્વારા દેશ ભક્તિ નાં કાર્યક્રમ યોજાયો હતો તેમજ બાળા ઓ દ્વારા રાસ નું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર હાજર રહ્યા હતા જીલ્લા ના નારાયણ ભાઈ કાછડીયા સહિત નાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સર્વ જન હિતાય દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી હજારો લોકો એ પ્રસાદ લીધો હતો તેમજ સેવા બજાવતા દરેક નું આભાર માન્યો હતો ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજીત આ છઠ્ઠો સમુહ લગ્ન યોજાયા હતા ચેતનભાઇ પંચોલીએ ડોક્ટર પી યુ નરોડીયા. પ્રભાત ભાઈ કોઠી વાળા આનંદભાઈ ખાચર સહિત નાં લોકો એ જહેમત ઉઠાવી હતી.


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment