રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર
> આજે જયારે સંવિધાન બચાવો સંધર્ષ સમિતિ દવારા ભારત બંધ એલાન છે ત્યારે સુરેન્દ્રનગર લીંબડી તમામ દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી અને શહેરમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું
> ૧૦ ટકા આર્થીક આધારના આરક્ષણના વિરોધ્ધ તેમજ EVM સંબધિત ચુંટણી આયોગ દ્વારા સુપ્રિમ કોર્ટના આદેશના વિરોધ્ધમાં આજે લીંબડી શહેર સજજડ બંધ જોવા મળ્યું હતુ
> ત્યારે આજના બંધના એલાન થી લીંબડી શહેરના તમામ વેપારી ભાઇઓએ પોતાની દુકાનો સ્વયંભુ બંધ રાખી સાથ અને સહકાર આપેલ

0 Comments:
Post a Comment