રિપોર્ટર (કરછ) : ધનસુખ ઠક્કર
મેં.જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.એન.યાદવ નખત્રાણા તથા વી.કે ખાંટ સાહેબ નલિયા સર્કલ નળિયાનાઓના માર્ગદર્શન હેઠળ કોઠાળા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.09/2019.આઈ.પી.સી.કલમ-302,તથા જી.પી.એક્ટ કલમ-135 મુજબનો ગુનો ગઈ તા.06/03/2019 ના રોજ જાહેર થયેલ હતો.પોલીસે મોબાઇલ ટાવર લોકેશન તથા સી.ડી.આર.કોલ રેકોડની મદદથી આરોપી ન.(1) લતીફછા ઉર્ફે અધાયો કાસમછા પીરઝાદા,ઉ.વ.32,રહે.આમરવાઠ તા.અબડાસા નં (2) સુલેમાન હ્સણ મધરા ,ઉ.વ.28,રહે.વરાડિયા,તા.અબડાસા નં(3) સલીમ મુસા મેમણ, ઉ.વ.22,રહે.વરાડિયા,તા.અબડાસા નં(4) સલીમ ઉમર મધરા , ઉ.વ.19,રહે.કાળો તળાવ ,તા.અબડાસા વાળા ઓને અટક કરવામાં આવેલ.

0 Comments:
Post a Comment