રિપોર્ટર (મોરબી) : રફીક અજમેરી
> મોરબીમાં સામાકાંઠે શક્તિ ચેમ્બરમાં સરાજાહેર ફિલ્મી ઢબે બંદુકની અણીએ સનસનીખેજ લૂંટ કરતી બુકાનીધારી ટોળકી
> મોરબી સામાકાંઠે ફિલપકાર્ટની ઓફીસમાં બંદુકની અણીએ સનસનીખેજ લૂંટ કરતા લુંટારૂઓ
> મોરબીમાં સામાકાંઠે શક્તિ ચેમ્બરમાં સરાજાહેર ફિલ્મી ઢબે સનસનીખેજ ત્રણ લાખની લૂંટ
> મોરબી પોલીસે ગણતરીની મીનીટોમાં લૂંટારૂ ટોળકીને ઝડપી લીધાની ચર્ચા
> ૩.૭૩ લાખની રોકડની કરી હતી લૂંટ, માળિયા ફાટક નજીકથી ઝડપી લીધા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શક્તિ ચેમ્બરમાં ઓનલાઈન શોપિંગ ફ્રિલપકાર્ટની ઓફીસમાં બુકાનીધારી લુંટારૂઓ ત્રાટક્યા હતા જેમા લુંટારૂઓએ ફિલ્મી ઢબે બંદુકની અણીએ સરાજાહેર સનસનીખેજ લુંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા સમી સાંજે ફિલપકાર્ટ ઓફીસના કર્મચારીને બંદૂક બતાવી ચાર લુંટારૂઓએ ત્રણ લાખ જેટલી રોકડ રકમની લૂંટ ચલાવતા સનસની મચી જવા પામી છે જોકે સમગ્ર લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સનસનીખેજ લૂંટની પોલીસને જાણ થતા એસઓજી એલસીબી બી.ડીવીઝન પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો અને લૂંટારૂ ટોળકીને ઝડપવા નાકાબંધી કરી લૂંટને અંજામ આપનાર ટોળકીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે જાણવા મળતી વિગત મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઓનલાઈન શોપિંગની ફિલપકાર્ટ ઓફીસને નિશાન બનાવી રાત્રે આઠેક વાગે બંદુકની અણીએ ફિલ્મી ઢબે સનસનીખેજ લૂંટ ચલાવી રૂપિયા ત્રણ લાખ જેટલી મતા ઉઠાવી ગયા હતા તેમજ ફિલપકાર્ટ કર્મચારીના મોબાઇલ ફોન સીસીટીવી કેમેરાની તોડફોડ કરી લૂંટારૂ ટોળકી ફરાર થઈ ગઈ હતી જોકે આ ટોળકી એક નોનવેજની હોટેલમાં મિજબાની માણતા હતા તે દરમિયાન ગણતરીની મીનીટોમાં એલસીબીના સકંજામાં આ લૂંટારૂ ગેંગ ઝડપાઈ ગઈ હોવાની શહેરમાં લોકચર્ચા થઈ રહી છે
મોરબી વાંકાનેર હાઈવે પરના કોમ્પ્લેક્ષમાં આવેલી ફ્લીપકાર્ટની ઓફિસમાં મંગળવારે રાત્રીના ચાર બુકાનીધારી ઇસમોએ કરેલી લૂંટ પ્રકરણમાં એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં ચાર લૂટારૂઓને ઝડપી લઈને લૂંટમાં ગયેલ તમામ રોકડ ઉપરાંત લૂંટમાં વપરાયેલ બે મોટરસાયકલ, છરી અને મોબાઈલ ફોન તેમજ એરગન સહિતનો મુદામાલ જપ્ત કરાયો છે

મોરબીના શક્તિ ચેમ્બર નજીક આવેલ આરોહી ચેમ્બરમાં આવેલ ફ્લીપકાર્ટની દુકાનમાં મોઢે બુકાની અને માસ્ક બાંધી ફરિયાદી ધનંજય વાસુદેવ રાજ્યગુરુ રહે મોરબી શનાળા રોડ વાળાને છરી અને એરગન જેવું હથિયાર બતાવી ફરિયાદીને મોઢા પર માર મારી ઈજા કરી ૩.૯૩ લાખની લૂંટ કરી તેમજ ઓફિસમાં રહેલ સીસીટીવી કેમેરા તોડી નુકશાન કરી આરોપી નાસી ગયા હતા જે બનાવ મામલે મોરબી સીટી બી ડીવીઝન તેમજ એલસીબી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ આર ટી વ્યાસની ટીમે તપાસ ચલાવી હતી જેમાં ગણતરીની કલાકમાં આરોપીઓને માળિયા ફાટક નજીક થી દબોચી લેવામાં સફળતા મળી છે એલસીબી ટીમે આરોપી કલ્પેશ નટવરલાલ મકવાણા રહે ભક્તિનગર સોસાયટી મોરબી-૨, વિશાલ ચંદુભાઈ મુછડીયા રહે ઉમિયાનગર સોસાયટી મોરબી-૨ તેમજ રમેશ જીવરાજ મકવાણા રહે જેતપર તા મોરબી અને લલિત અમરશી સોલંકી રહે ઉંચી માંડલ તા. મોરબી એમ ચાર આરોપીને ઝડપી લીધા છે
0 Comments:
Post a Comment