હિમતનગર નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા...

રિપોર્ટર (સાબરકાંઠા) : સુનિલસિંહ પરમાર 
> હિમતનગર નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા...
> સફાઈ કર્મચારીઓ ની પડતળ માગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા.
> કાયમી અને રોજમદાર ,ફિક્સ પગારદાર, કરાર આધારિત કર્મચારીઓની પડતર માનગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment