રાજકોટ જીલ્લાના ઉપલેટા ખાતે વાલ્મિકી સમાજ નગરપાલિકા નાં સફાઈ કામદારો પોતાની માંગણીઓ પુરી ન થતા આંદોલન નાં માર્ગે ઉપવાસ અને હડતાળ ઉપર ઊતરી ગયાં

 રિપોર્ટર ( ઉપલેટા) : વિપુલ ધામેચા
                               ઉપલેટા ની નગરપાલિકા નાં વાલ્મિક સમાજ નાં સફાઈ કામદારો ની જામનગર ખાતે મીટીંગ યોજાઇ હતી જેમાં સફાઈ કામદારો ને ૫૦% સેટઅપ મુજબ જગ્યાઓ ભરવી જેમાં ઉપલેટા નગરપાલિકા કચેરી નાં ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને ઉપલેટા નગરપાલિકા નિષ્ફળ ગઈ છે તેવી જાણ થતાં ઉપલેટા નગરપાલિકા નાં સફાઈ કામદારો આંદોલન નાં માર્ગે ઉપવાસ અને હડતાળ ઉપર ઊતરી ગયાં છે આવનારા દિવસોમાં જો માંગણી પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ બાબતે વાલ્મિકી સમાજ દ્વારા પોતાની માંગણીઓ ને લઈને ઉપલેટા નાં મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું આ આંદોલન ને લઈને શહેર નાં વિસ્તારમાં કચરા ઢગલા ઓ જોવાં મળ્યા હતાં 

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment