રિપોર્ટર (અરવલ્લી) : સુનિલસિંહ પરમાર
> બાંકડા અને બસ સ્ટેન્ડ પર કોંગ્રેસ ધારાસભ્યનું નામ ભૂંસાતા રોષે ભરાયા
> આચારસંહિતાનો ભંગ નહિ થતા હોવાનો ધારાસભ્યનો દાવો
> ધવલસિંહ ઝાલાએ ચૂંટણી પંચને રજુઆત કરી
> બાયડ, માલપુરના બાંકડા પર ડૂચો ફેરવ્યો તેમજ બસ્ટેન્ડ ના બોર્ડ ઉતારી ને કાઢી ગયા
> તંત્ર દ્વારા આચારસંહિતા માટે ડૂચો ફેરવાતા કર્યો ધારાસભ્યે વિરોધ કર્યો
> એક બાજુ ભારતીય જનતા પાર્ટી ના બાંકડા તેમ ને તેમ છે અને મારા મતવિસ્તાર માં કાળા કલર ના પટ્ટા મારવા માં આવ્યા છે
> અરવલ્લી માં ભાજપ માં આચાર સાહિતા નથી નડતી એના પુરાવા


0 Comments:
Post a Comment