રિપોર્ટર (સાબરકાંઠા) : સુનિલસિંહ પરમાર
> સાબરકાંઠા જીલ્લા માં યુવા બાઈક રેલી
> તમામ બાઈક સવારે હેલ્મેટ વગર
> અન્ય લોકો હેલ્મેટ વગર જાય તો દંડ
> અને આ રેલીમાં પોલીસ દ્રારા કરવામાં આવશે દંડનીય કાર્યવાહી?
> અને જગ્યાએ સર્જાયા ટ્રાફિક જામ ના દ્રશ્યો
> રેલીમાં ટ્રાફિક ના નિયમોની ઐસીતૈસી
0 Comments:
Post a Comment