રિપોર્ટર (સાબરકાંઠા) : સુનિલસિંહ પરમાર
> જીલ્લાના વાતાવરણમાં પલટો..
> જીલ્લામા વહેલી સવાર થી વાદળછાયુ વાતાવરણ..
> ધિમા પવન સાથે ઠંડીનુ પણ પ્રમાણ વધ્યુ..
> વાદળછાયા વાતાવરણ થી જીરૂ અને વરીયાળી એરંડા તમાકું જેવા રવિ પાકમા નુકશાન થવાની ખેડુતો ચિંતા..
0 Comments:
Post a Comment