થરાદ પોલીસે દારૂની બોટલો સાથે બે યુવકોને ઝડપી કરી અટકાયત...

રિપોર્ટર (થરાદ) : વસરામ ચૌધરી 
> થરાદ પોલીસે દારૂની બોટલો સાથે બે યુવકોને ઝડપી કરી અટકાયત...
> રાજસ્થાનના સાચોર તરફથી થરાદ આવતા  શખ્સો ઝડપાયા...
> પેસેન્જર જીપગાડીમાં દારૂની બોટલો સાથે મુસાફરી કરતા બે શખ્સો...
> ગુજરાત રાજસ્થાન  ખોડા બોર્ડર પર જીપગાડી ચેકીંગ કરતાં  ઝડપાયા...
> દિયોદરના પાલડી ગામના દરબાર યુવકો ઝડપાયા...
> સાચોરથી પાલડી ગામે લઈ જવાતો હતો દારૂ.....
> 2400 રુપિયા ના દારુ સાથે બે યુવકોને  ઝડપી કરાયા જેલના હવાલે...
> બંને ઝડપાયેલ યુવકો સામે પોલીસે પ્રોહીબીસન મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment