હિંમતનગરમાં પબજી ગેમ રમતા 7 લોકોની અટકાયત

રિપોર્ટર (સાબરકાંઠા) : સુનિલસિંહ પરમાર 
> હિંમતનગરમાં પબજી ગેમ રમતા 7 લોકોની અટકાયત
> હિંમતનગરના પોલીટેકનિક કોલેજ નજીકની એક હોસ્ટેલમાંથી પકડ્યા 7 વિદ્યાર્થીઓને અને મોબઈલ કબજે કાર્ય...
> એ ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસ
> બી ડિવીજન પોલીસે 5 સગીર વય ના છોકરાને પકડીને કાર્ય વાહિ કરી ..
> ગઈ કાલે જીલ્લા કલેક્ટર પ્રતિબંધનુ જાહેરનામુ પાડ્યુ હતુ

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment