રાજકોટ જીલ્લાના ઉપલેટા ખાતે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ઉપલેટા નેજા હેઠળ બહેનો ને અલગ અલગ તાલીમ આપીને સ્વાવલંબી બને તે માટે સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા :

રિપોર્ટર ( ઉપલેટા) : વિપુલ ધામેચાસાથે અરસીભાઈ આહીર
                                          કહેવત છે કે એક માતા સો શિક્ષક ગરજ સારે છે આ યુક્તિ ને કદાચ એક હજાર ગણું સાર્થક કરતું ઉદાહરણ ઉપલેટા ની નિવૃત શિક્ષિકા ભાનુબેન ચંદ્રવાડીયા એ પુરૂં પાડ્યું છે તેમણે એક ડગલું આગળ વધી ને સમાજ ના શિક્ષણ ની વંચિત અને ઉપેક્ષિત દીકરી ઓ માટે ખરા અર્થમાં લોક માતા બનીને તેમણે પગભર કરવાનો ભેખ ધર્યો છે ત્યારે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ દ્વારા મહીલા ઓ ને પગભર કરવાનો સેવા યજ્ઞ શરૂ કર્યો હતો આ સંસ્થાનું રજીસ્ટ્રેશન 1994માં 25 ડિસેમ્બરે થયું ત્યાર પછી આ સંસ્થા ધીમી ગતિથી ચાલતી હતી પણ પછી સંસ્થા માટેનું થોડું વેગ વધ્યો સ્વામીજીના પ્રચાર-પ્રસાર માટે આપણે એ લોકોને બોલાવશો તો એકલા સત્સંગ માટે એ નહીં આવે જો આપણે બહેનોને કંઈક રોજગારી માટે બોલાવીએ તો આવે હું પોતે સીવણ અેમરોડરી ના ચાર વર્ષ કરેલા છે માટે બહેનો ને કંઈક રોજગારીની ઈચ્છા પૂરી કરી શકાય હું પોતે પગભર છું સ્વાવલંબી છું એટલે એવું ઈચ્છું છું કે જો બહેનો સ્વાવલંબી બને તો પોતે પોતાના બાળકો માટે કંઈક કરી શકે એટલા માટે આ વિચારને પ્રચાર-પ્રસારની સાથે રોજગાર તરીકે લીધો અને રોજગારી માટે તાત્કાલિક સ્વામીજી સાથે વાતચીત કરી અમને સહકાર પૂરો મળ્યો અને બહેનોને સીવણ કે જેમાં કોઈ દિવસ મંદી આવવાની નથી એના માટે બહેનોને અમે સિવણ માટે માસ્ટર ટીચર રાખી અને સિલાઈ અેમરોડરી સ્કીલ મહેંદી કોમ્પ્યુટર જરદોશી ગ્લાસ પેઇન્ટિંગ ના વર્ગો શરૂ કર્યા અત્યાર સુધીમાં નઈ નહીતો સાડા પાંચ હજાર બહેનોએ લાભ લીધો છે અને સીવણ ની અંદર તો બહેનોએ ત્રણ હજારથી ૩૦ હજાર સુધીની કમાઈ કરી શકે છે આ બધાને સારા વિચારો આપવા એ અમારો મુખ્ય ઉદ્દેશ છે સારા વિચારો થી જિંદગીમાં કઈ સારું કામ કરી શકે નિષ્ઠાથી વિશ્વાસ થી શ્રધ્ધા થી અને આત્મવિશ્વાસ ના બળ થી પોતાના પગ પર ઊભી રહી શકે છે એટલા માટે સ્વરોજગારીના વર્ગો લીધા સાથે-સાથે કોચિંગ ક્લાસ પણ ચાલે છે જે ધોરણ ૪ થી ૯ સુધીના જેની નોર્મલ ફી છે ગામડા ઉપલેટા સાથે સંકળાયેલા છે આસપાસના ગામડાઓમાંથી પણ બહેનો આવે છે ઇસરા,ખાખીજાળીયા ઝાલણસર,નિલાખા અને કોલકી બધાથી બહેનો શીખવા આવે છે આ અમારો એક હેતુ હતો કે બહેનો ને સારા વિચારો દેવા અને પોતાના પગભર થાય પોતાના બાળકોને ઉપયોગી થાય. આ સંસ્થા માં શિખવા માટે આવતાં ડઠાણીયા કરીશ્મા બેને વધું માં જણાવેલ કે  ઉપલેટા માં આવેલી આ સંસ્થા દ્વારા એક વર્ષે અનેક બહેનો આ સંસ્થાનો લાભ લે છે જેમાં દરેક પ્રકારની અવનવી evils શીખવામાં આવે છે સિલાઈ કામ માં ડ્રેસ તથા બ્લાઉઝ શીખવવામાં આવે છે જાતજાતના નમૂના હો તૈયાર કરાવવામાં આવે છે તેમજ વેચાણ કેન્દ્ર પર વેચવામાં આવે વેચવા માટે મૂકવામાં આવે છે દરેક લેડીઝને તેડવા મુકવા માટે અહીં બસની સુવિધા પણ ઉપલબ્ધ છે જે તદ્દન નિશુલ્ક છે ઉપલેટામાં સ્ત્રીઓના સ્વાવલંબી થવા માટેના જે વર્ગો ચાલે છે તે ખરેખર પ્રશંસનીય છે અહીં લાઈબ્રેરી સુંદર ગાર્ડન પણ છે અને તથા ભાનુબેન ચંદ્રવાડીયા અમને માતા પિતા કરતાં વધું પ્રેમ આપે છે અમે સ્વાવલંબી બની ને પરીવાર જનો ને મદદ કરી શકાય છે આ સંસ્થા માં વર્ષ દરમ્યાન બસો ત્રણસો બહેનો પગભર થઈ ને જાય છે
બાઈડ:-(૧) ભાનુબેન ચંદ્રવાડીયા 

બાઈડ:-(૨) ડઠાણીયા કરીશ્મા


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment