નવી દિલ્હી :
પુલવામાં હુમલા બાદ ભારતની જવાબી એરસ્ટ્રાઇકની તાબડતોબ અને જડબાતોડ કાર્યવાહી બાદ પાકિસ્તાન ધમપછાડા કરી રહ્યું છે. આજે સવારે પાકિસ્તાનનું કનિદૈ લાકિઅ F-16 વિમાન પૂંછ, નૌશેરા સેકટરમાં ઘુસ્યું. જો કે નૌશેરા સેકટરમાં દાખલ થતાં જ ભારતે ત્રણ કિ.મી. અંદર સુધી આવતા જ F-16 પાકિસ્તાની ક્ષેત્ર કનિદૈ લાકિઅ લામ વેલીમાં અકિલા તોડી પાડયું. ભારતીય હવાઇ ક્ષેત્રમાં ઘુસેલા પાક. વિમાનોએ ભારતીય વાયુસેનાએ પરત ખદેડી દીધા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ કનિદૈ લાકિઅ પાકિસ્તાન જેટ વિમાને પરત ફરતી વખતે બોમ્બ પણ છોડયા હતા. પહેલા ૨ લડાકુ વિમાન અકીલા ભારતીય સરહદ ક્ષેત્રમાં પ્રવેશ કરવા અને તેને ઉભી પૂંછડીએ કનિદૈ લાકિઅ ભગાડવાના અહેવાલો હતા. હવે તાજા જાણકારી મુજબ ભારતની જવાબી કાર્યવાહીમાં પાકના F-16 પર મારક હુમલો કરવામાં આવ્યો. તેમાં સવાર પાયલટની સ્થિતિ કનિદૈ લાકિઅ હજુ સુધી જાણવા મળી નથી. પુલવામા હુમલા બાદ થયેલી ભારતની જવાબી કાર્યવાહી પાકિસ્તાનમાં હાલમાં ખૂબ જ તણાવભર્યો માહોલ છે. પાક. વિદેશ મંત્રી અને કનિદૈ લાકિઅ અન્ય સાંસદોએ પણ બદલાની વાત કહી હતી. પાકિસ્તાનના 3 F-16 જેટ નૌશેરા સેકટરના બિંબર ગલીમાં દાખલ થયા અને રોકેટથી હુમલો કર્યો. આ વિમાને એલઓસીના કનિદૈ લાકિઅ નાદિયા, લામજાંગર, કેરી અને હમીરપુરમાં બોમ્બ ફેંકયા. ભારતે લામવેલીમાં F-16ને ફુંકી માર્યું હતું. દરમિયાન બડગામમૉ ભારતીય વાયુદળનું લડાકુ કનિદૈ લાકિઅ વિમાન મિગ ક્રેશ થઇ ગયુ છે જેમાં બે પાઇલોટના મોત થયા છે. તો પાકિસ્તાને દાવો કર્યો છે કે અમે બે ભારતીય વિમાનોને તોડી પાડ્યા છે અને એક પાઇલોટને જીવતો પકડ્યો છે અને એક છુપાયો છે. જો કે, ભારતે આ અંગે કશુ કહ્યું નથી.

0 Comments:
Post a Comment