ઉપલેટા ખાતે શેઠ,ટી.જે કન્યા વિદ્યાલય માં વાર્ષીક ઈનામ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું :

રિપોર્ટર (ઉપલેટા) : વિપુલ ધામેચા સાથે અરસીભાઈ આહીર 
                                                             ઉપલેટામાં શેઠ, ટી.જે કન્યા વિદ્યાલય ખાતે વાર્ષીક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ પુલવામા થયેલ આત્મઘાતી આતંકવાદી હુમલામાં જે જવાનો શહીદ થયા તેને શ્રધ્ધાંજલી નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, આતંકવાદી દુ:ખદ ઘટના દેશમાં બનેલ હોવાથી શેઠ,ટી.જે કન્યા વિદ્યાલય માં સૈનિકોની આત્મા ને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને મૌન પાડવામાં આવેલ હતું, તેમજ આ કાર્યક્રમ બાદ વાર્ષીક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્ષ દરમ્યાન અલગ અલગ સ્પર્ધાઓમા મેળવેલ નંબરની બાળાઓ ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખુબ જ સાદગી થી પૂર્ણ કરવામાં આવ્યો હતો.


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment