રિપોર્ટર (આટકોટ) : કરશનબામટા
આટકોટ દ્વાદશ જ્યોતિર્લિંગ શોભાયાત્રા દિવ્ય રથ નું સ્વાગત માં અગ્રણી જોડાયા હતા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વેરાવળ સોમનાથ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ ની નીકળેલી દ્વાદશ જ્યોતિર્લિંગ રથ યાત્રા સમગ્ર ગુજરાતમાં નાં દરેક જીલ્લામાં ફેરવવા આવ્યો છે આ મહાકાલેશ્વર જયોર્તિલિંગ રથ નાં મુખ્ય પુજારી જયદીપ ભાઈ દવે સાથે સંજયભાઈ ત્રિવેદી વગેરે આટકોટ ભુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ કન્યા છાત્રાલય ખાતે પહોંચી હતી આટકોટ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુંઆ તકે ચેતનભાઇ પંચોલી ગુણાભાઈ રાજ્યગુરુ હીરેન ભાઈ પંચોલી રાજુભાઈ અશોકભાઈ ચાવ કરશનભાઈ બામટા ઉમેશભાઈ ડોક્ટર નરોડીયા સહિત નાં અગ્રણી ઓ એ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની પુજા અર્ચના કરવામાં આવી હતી અને આવેલા દરેક ને ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું દિવ્ય રથ નું સ્વાગત અને દર્શન કરી લોકો ધન્યતા અનુભવી હતી અને આવેલા ભક્તો ને પ્રસાદ જમી ને સોમનાથ તરફ આ રથયાત્રા રવાના થઈ હતી.
Home
ધર્મ-ભક્તિ
આટકોટ દ્વાદશ બાર ની યાત્રા જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment