આજરોજ "મેરા પરિવાર ભાજપા પરિવાર" અંતર્ગત ભચાઉ તાલુકા ભાજપ પરિવારના દરેક સભ્યોને પોતાના ઘરપર લગાવવા માટે ભાજપના ઝંડાનું વિતરણ કરવામાં આવેલ

રિપોર્ટર (ભચાઉ) :
                               



આજરોજ "મેરા પરિવાર ભાજપા પરિવાર" અંતર્ગત ભચાઉ તાલુકા ભાજપ અધ્યક્ષ જનકસિંહ જાડેજા દ્વારા તાલુકાના સામખીયાળી ગામેથી ભાજપ પરિવારના દરેક સભ્યોને પોતાના ઘરપર લગાવવા માટે ભાજપના ઝંડાનું વિતરણ કરવામાં આવેલ. જેમાં સામખીયાળી ના પુર્વ સરપંચ અમરા ભીમા બાળા ઉર્ફે ચનાભાઇ, માજી સરપંચ જગદિશ મારાજ, તા.પંચાયત સદસ્ય હરીભાઈ હેઠવાડીયા, લઘુમતી મોરચાના મહામંત્રી અમીનભાઇ રાઉમા, સામખીયાળી મુસ્લીમ સમાજના પ્રમુખ અબ્દુલભાઇ રાઉમા, દેવેન્દ્રસિંહ વાઘેલા, પ્રજાપતિ કાંતીભાઈ હરખાભાઇ તથા ભચાઉ તાલુકા ભાજપ મીડિયા સેલના કન્વીનર ધનસુખભાઇ ઠક્કર હાજર રહ્યા હતા.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment