રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર
> પોતાની માંગણી વાળી જગ્યા ઉપર પોતાના વતનમાં બદલી થતા નર્સ સ્ટાફ માં ઉત્સાહ જોવા મળ્યો
> ત્યારે આજે બદલી થયા થી લીબડી સિવિલ હોસ્પિટલ માં હોસ્પિટલના સ્ટાફ દ્વારા મુમેન્ટ ગિફ્ટો આપી બદલી થનાર નર્સોને ભાવભીની વિદાય આપી હતી
> આ વિદાય સમયે વિદાય થનાર નર્સ સ્ટાફની આંખ ભીની થઈ ગઈ હતી
> આ પ્રસંગે લીબડી ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર ડી કે પરમાર , ડોક્ટર સ્ટાફ હાલ ફરજ બજાવનાર નર્સ સ્ટાફ , હેડ નર્સ સ્ટાફ , મેટરન , પટાવાળા સ્ટાફ તેમજ ઓફિસ સ્ટાફ દ્વારા હાજરી આપી વિદાય લેનારા તમામ સ્ટાફને સન્માનિત કર્યા હતા
0 Comments:
Post a Comment