રિપોર્ટર (ખેડા) : નૂતન સેવક
મહીસાગર જિલ્લાના વરધરી ગામ માં બેંક ઓફ બરોડા નું A.TM તોડી ચોરી નો નિષ્ફળ પ્રયાસ અને A.T.M. અને ગાર્ડ મકવાણા વીનુંભાઈ ને માર માર્યા ને તેઓ પોતાની ચપળતા થી છૂટી ને બાજુ ના ઘર વાળા લોકોએ બચાવ કર્યો તે લોકો જોડે હથિયાર અને તમંચો હતો અને બીજા એક ઘર માં સોનું , પૈસા વગેરે ની ચોરી અને એક ગંગા બા ને મારતા તે બરોડા સારવાર માટે છે મહીસાગર ની પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી.

0 Comments:
Post a Comment