આજરોજ આઇ શ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતિ નિમિત્તે હાથીજણ ગામમાં ભવ્ય ઉજવણી

આજરોજ આઇ શ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતિ નિમિત્તે હાથીજણ ગામ ખોડિયાર ગોગામહારાજ ના મંદિરે ગામ ની શાળા ના તમામ બાળકો ને પ્રસાદ મા પાણી પુરી લાઇવ ઢોકળા પીરસવામાં આવેલ હતા એમ સ્થાનિક કોરપોરેટર અતુલભાઇ પટેલ દ્વારા જણાવાયું હતું





Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment