એક જ જ્ઞાતી ના સૌથી વધારે વ્યક્તિ ઓ ડિરેક્ટર બિનહરીફ ... અને જ્યાં ચૂંટણી છે ત્યાં સામ સામે લડવા વાળા પણ એજ ...
>અમે કરીએ તો જ્ઞાતિવાદ અને તમે કરો તો કઈ નહીં ... આ કેવો ન્યાય ???????...
>અને આપડે ભાજપ કોંગ્રેસ માં રહી ગયા ...
>આપડે જુદી જુદી સેના ઓ બનાવમાં રહી ગયા ...
>આપડે જુદી જુદી સેના ઓ બનાવમાં રહી ગયા ...
>તમામ સંગઠનો આના વિશે વિચારો બાકી સુધારો કદી નહિ આવે ... ❌
>મતદારો ક્યાં અને ડિરેક્ટરો ક્યાં અભ્યાસ કરજો પછી વાત કરજો ...

0 Comments:
Post a Comment