રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર
>આશરે ૨૦ થી ૨૫ અલગ અલગ પ્રકારની ઔષધિઓથી બનાવાયો હતો ઉકાળો ત્યારે આ ઉકાળો આશરે 200 થી પણ વધારે લોકોને પીવડાવવામાં આવ્યો
>આ ઉકાળાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ નો વધારો થાય છે તેમજ સાંધાના દુખાવા તાવ શરદી ઉધરસ અને સ્વાઈન ફ્લુ જેવા રોગો દૂર રહે છે લીંબડી ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર ડી કે પરમાર આયુર્વેદિક ડોક્ટર જીતેન્દ્ર મકવાણા ડોક્ટર મનોજભાઈ હાજર રહ્યા હતા
0 Comments:
Post a Comment