સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પાળીયાદ રોડ ઉપર આઇસર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો

રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર
સુદામડા નજીક અચાનક અકસ્માતના બનાવથી દોડધામ મચી, લોકીકે  જતા નડયો અકસ્માત

અકસ્માતના બનાવમાં ૩૦ થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા બે ૧૦૮  ની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા...

બનાવના પગલે હાઇવે ઉપર થયો ટ્રાફિકજામ

આ બનાવની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત મુજબ આઇસર માં લોકિકે બોટાદ થી દીગસર જતી વેળા અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું...
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment