અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની હદ બહાર થી મ્યુનિસિપલ ઢોર ત્રાસ વિભાગ ના સ્ટાફ દ્વારા ગાયો ભરવામા આવતા સ્થાનિક ખેડૂતો મા રોષ

રિપોર્ટર (અમદાવાદ ) : સુમિત પટેલ
                                                              અમદાવાદ જીલ્લાના દશક્રોઇ તાલુકાના ગેરતપુર રેલવે સ્ટેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની હદ બહાર થી મ્યુનિસિપલ ઢોર ત્રાસ વિભાગ ના સ્ટાફ દ્વારા ગાયો ભરવામા આવતા સ્થાનિક ખેડૂતો મા રોષ વ્યાપેલ છે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા ને ફરિયાદ કરવામાં આવી છે

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment